Cis-butene dioic acid $\overset{K_{a_1}(-H^+)}{\longleftrightarrow} X_1^- \overset{K_{a_2}(-H^+)}{\longleftrightarrow} X_2^{2-}$
Trans-butene dioic acid $\overset{K'_{a_1}(-H^+)}{\longleftrightarrow} Y_1^- \overset{K'_{a_2}(-H^+)}{\longleftrightarrow} Y_2^{2-}$
ઉપરની માહિતીના સંદર્ભમાં ખોટું વિધાન કયું છે?

  • A
    $X_2^{2-}$ સ્પીસીઝ $Y_2^{2-}$ સ્પીસીઝ કરતા વધુ બેઝિક છે
  • B
    $X_1^-$ સ્પીસીઝ $Y_1^-$ સ્પીસીઝ કરતા વધુ બેઝિક છે
  • C
    $K_{a_1}$ એ $K'_{a_1}$ કરતા વધારે છે
  • D
    $K'_{a_2}$ એ $K_{a_2}$ કરતા વધારે છે

Explore More

Similar Questions

$1 \ M$ બેઝ અને $1 \ M$ એસિડના નીચેનામાંથી કયા મિશ્રણથી તાપમાનમાં સૌથી વધુ વધારો થાય છે?

નીચેનામાંથી કયું લુઈસ એસિડ નથી?

$Zn(OH)_2$ ના ઉભયગુણી (amphoteric) સ્વભાવને કયા બે પ્રક્રિયકોના સેટ શ્રેષ્ઠ રીતે દર્શાવે છે?
સેટ $1$ : $Zn(OH)_{2(s)}$ અને $OH^{-}_{(aq)}$
સેટ $2$ : $Zn(OH)_{2(s)}$ અને $H_2O_{(l)}$
સેટ $3$ : $Zn(OH)_{2(s)}$ અને $H^{+}_{(aq)}$
સેટ $4$ : $Zn(OH)_{2(s)}$ અને $NH_{3(aq)}$

નીચેનામાંથી કયું લુઈસ એસિડ છે?

નીચેનામાંથી કયું લુઈસ એસિડ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo